શોધખોળ કરો
Rakul preet Singh: એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી શાનદાર તસવીરો
Rakul preet Singh: એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી શાનદાર તસવીરો
રકુલ પ્રીત સિંહ
1/8

બોલિવૂડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ તેની ફેશન સ્ટાઈલને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. હવે તેણે લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ જ સુંદર આઉટફિટમાં જોવા મળી રહી છે.
2/8

ચાહકો એક્ટ્રેસનો આ ખૂબ જ શાનદાર લૂક પસંદ કરી રહ્યા છે. કેમેરા સામે અભિનેત્રીએ ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે.
Published at : 25 Apr 2023 10:08 PM (IST)
આગળ જુઓ