શોધખોળ કરો
એક્ટ્રેસ રકુલ પ્રિત સિંહ દરેક લૂકમાં લાગે છે ગ્લેમરસ, જુઓ વાયરલ તસવીરો
તસવીર રકુલ ઈન્સ્ટાગ્રામ
1/6

એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ સાઉથ ઈન્ડસ્ટ્રીની સાથે સાથે બોલિવૂડમાં પણ જાણીતું નામ છે. અભિનેત્રી રકુલ પ્રિત તેની હોટ તસવીરોને લઈ ચર્ચામાં છે. રકુલ તેના ગ્લેમરસ લુક અને ક્યૂટ ચહેરાથી ચાહકોનું દિલ જીતી લે છે. રકુલની બોલ્ડ તસવીરોએ સોશિયલ મીડિયામાં આગ લગાવી છે.
2/6

અભિનેત્રી અલગ-અલગ આઉટફિટ્સમાં ફેન્સ પર પોતાનો જાદુ ચલાવતી રહે છે. આ વખતે રકુલે ખૂબ જ શાનદાર લૂકમાં તસવીરો શેર કરી છે.
Published at : 06 Jun 2022 04:08 PM (IST)
આગળ જુઓ




















