શોધખોળ કરો
Rakul Preet Singh Photos: બ્લેક ચશ્મામાં રકુલ પ્રીત સિંહનો જોવા મળ્યો કાતિલ અંદાજ, જુઓ તસવીરો
Rakul Preet Singh Photos: બ્લેક ચશ્મામાં રકુલ પ્રીત સિંહનો જોવા મળ્યો કાતિલ અંદાજ, જુઓ તસવીરો
રકુલ પ્રીત સિંહ
1/8

બોલિવૂડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ તેની ફેશન સ્ટાઈલને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. હવે તેણે લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તેનો કિલર લૂક ચાહકોને પસંદ આવ્યો છે.
2/8

તસવીરોમાં રકુલ પ્રીત સિંહ પોલ્કા ડોટ પ્લાઝો પહેરેલી જોવા મળે છે, જેને તેણે મેચિંગ કલરના બિકીની ટોપ સાથે પહેર્યું છે.
Published at : 07 Jan 2023 11:53 PM (IST)
આગળ જુઓ