મુંબઇઃ ભોજપુરી એક્ટ્રેસ રાણી ચેટર્જી હાલમાં ચર્ચામાં છે. એક્ટ્રેસ તેના લેટેસ્ટ ફોટોશૂટના કારણે ચર્ચામાં છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર આ ફોટોશૂટ શેર કર્યું છે. રાણી ચેટર્જીએ હાઈ થાઈ સ્લિટ ગાઉનમાં તસવીરો શેર કરીને સનસનાટી મચાવી દીધી છે.
2/8
ભોજપુરી એક્ટ્રેસ Rani Chatterjeeનું ગ્લેમરસ ફોટોશૂટ વાયરલ છે. રાણી ચેટર્જીએ આ ફોટોશૂટ એક મેગેઝીન માટે કરાવ્યું છે.
3/8
ડીપ રેડ કલરના આ અદભૂત ગાઉને રાણીની સુંદરતામાં વધારો કર્યો છે. આ આઉટફિટમાં કિલર પોઝ આપતી રાણીની તસવીરો વાયરલ થઈ રહી છે.
4/8
ડીપ નેકલાઇન ડ્રેસમાં રાણી પણ ખૂબ જ સ્લિમ લાગી રહી છે.આ સુંદર તસવીરો શેર કરતાં તેણે લખ્યું કે, જ્યારે તમે મને જુઓ છો ત્યારે મારું હૃદય થંભી જાય છે. ભોજપુરી સિનેમાની જાદુઈ રાણી.
5/8
રાણીની આ તસવીરોને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. તેના ગ્લેમરસ લુકને જોઈને ચાહકો ઉડીને આંખે વળગે છે
6/8
રાનીની આ તસવીરો જોઈને તમે પણ તેના કિલર લુક્સના વખાણ કર્યા વગર નહીં રહી શકો.
7/8
ઈન્સ્ટા પર વર્કઆઉટ કરતી વખતે રાણી પોતાની તસવીરો શેર કરતી રહે છે.
8/8
ભોજપુરી એક્ટ્રેસ રાણી ચેટર્જી સોશિયલ મીડિયા સ્ટાર છે. તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.