શોધખોળ કરો
Rasha Thadani Photo: રેડ આઉટફીટમાં ગોર્જિયસ લાગી રવિનાની લાડલી રાશા, જુઓ તસવીરો
Rasha Thadani Photo: રવિના ટંડનની દીકરી રાશા થડાની ખૂબ જ પ્રતિભાશાળી છે. રાશાએ એક્ટિંગની દુનિયામાં પગ મુકી દીધોછે. તેણે અજય દેવગનના ભત્રીજા અમન દેવગનની સાથે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું..

રાશા થડાની
1/7

બૉલીવુડની હૉટ એક્ટ્રેસ રવીના ટંડનની લાડલી રાશા થડાની અત્યારે માત્ર 19 વર્ષની જ છે, અને તેને સુંદરતામાં મોટી મોટી હીરોઇનોને પણ માત આપી છે. રાશાને સુંદરતા વારસામાં મળી છે.
2/7

પરંતુ અભિનય સિવાય રાશા સિંગિંગમાં પણ ઘણું સારૂં કરે છે. હાલમાં જ તેણે પોતાનો એક સિંગિંગ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો..
3/7

રાશા હજુ માત્ર 19 વર્ષની જ છે, પરંતુ તેની તસવીરો સામે મોટી મોટી હીરોઇનો ફિક્કી લાગે છે. અત્યારે રાશા ઇન્સ્ટાગ્રામ પર સેન્સેશન બની ચૂકી છે. તેને પોતાની પ્રૉફાઇલ પર પોતાની સુંદર તસવીરો શેર કરીને તગડી ફેન ફોલોઇંગને બનાવી લીધી છે.
4/7

સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર તેના 753k થી વધુ ફોલોઅર્સ છે. રાશા બ્યૂટી વિધ ધ બ્રેઇનનુ પરફેક્ટ એક્ઝામ્પલ છે.
5/7

તાજેતરમાં રાશાએ કેટલીક તસવીરો શેર કરી છે. યુઝર્સને આ તસવીર ખૂબ જ પસંદ આવી રહી છે.
6/7

રાશા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે શાનદાર તસવીરો શેર કરતી જોવા મળે છે.
7/7

(All Photo Instagram)
Published at : 01 Feb 2025 02:54 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
દુનિયા
ગાંધીનગર
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
