શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
રશ્મિ દેસાઈ દરેક લૂકમાં લાગે છે હોટ, તસવીરો જોઈ ફેન્સ પણ ચોંક્યા
1/6
![ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ રશ્મિએ પિંક બિકિનીમાં હોટ ફોટોશૂટ કરાવ્યું હતું, જેની તસવીરો ખુબ વાયરલ થઈ હતી. રશ્મિ દેસાઈ બિગ બોસને લઈ પણ ચર્ચામાં રહી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ રશ્મિએ પિંક બિકિનીમાં હોટ ફોટોશૂટ કરાવ્યું હતું, જેની તસવીરો ખુબ વાયરલ થઈ હતી. રશ્મિ દેસાઈ બિગ બોસને લઈ પણ ચર્ચામાં રહી છે.
2/6
![રશ્મિ દેસાઈએ ટીવીની લોકપ્રિય એક્ટ્રેસ છે. રશ્મિ સીરિયલ ઉતરણ અને દિલ સે દિલ તકમાં કામ કર્યું છે. જેમાં તેની એક્ટિગની ખુબ પ્રશંસા કરવામાં આવી હતી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
રશ્મિ દેસાઈએ ટીવીની લોકપ્રિય એક્ટ્રેસ છે. રશ્મિ સીરિયલ ઉતરણ અને દિલ સે દિલ તકમાં કામ કર્યું છે. જેમાં તેની એક્ટિગની ખુબ પ્રશંસા કરવામાં આવી હતી.
3/6
![રશ્મિ દેસાઈ બોલ્ડનેસની સાથે સાથે ખુબજ ગ્લેમરસ પણ છે. તે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
રશ્મિ દેસાઈ બોલ્ડનેસની સાથે સાથે ખુબજ ગ્લેમરસ પણ છે. તે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહી છે.
4/6
![રશ્મિ દેસાઈના હોટ અંદાજને તેના ચાહકો ખુબ પસંદ કરી રહ્યાં છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
રશ્મિ દેસાઈના હોટ અંદાજને તેના ચાહકો ખુબ પસંદ કરી રહ્યાં છે.
5/6
![ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ રશ્મિએ પિંક બિકિનીમાં હોટ ફોટોશૂટ કરાવ્યું હતું, જેની તસવીરો ખુબ વાયરલ થઈ હતી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ રશ્મિએ પિંક બિકિનીમાં હોટ ફોટોશૂટ કરાવ્યું હતું, જેની તસવીરો ખુબ વાયરલ થઈ હતી.
6/6
![રશ્મિ દેસાઈ બિગ બોસને લઈ પણ ચર્ચામાં રહી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
રશ્મિ દેસાઈ બિગ બોસને લઈ પણ ચર્ચામાં રહી છે.
Published at : 21 Feb 2022 05:20 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)