શોધખોળ કરો

Aarti Chabria Birthday: અક્ષય કુમારની આ એક્ટ્રેસે વિદેશી યુવક સાથે કર્યા છે લગ્ન , જાણો કેમ થઇ ફિલ્મોથી દૂર?

Aarti Chabria: તમને યાદ છે અક્ષય કુમારની ફિલ્મ 'આવારા પાગલ દીવાના'ની એક્ટ્રેસ આરતી છાબરિયા. અભિનેત્રી 21 નવેમ્બરે તેનો 40મો જન્મદિવસ ઉજવી રહી છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે તે અત્યારે ક્યાં છે.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ

1/8

2/8
આરતી છાબરિયાએ પોતાના કરિયરની શરૂઆત મોડલ તરીકે કરી હતી. અભિનેત્રીએ 1999માં 'મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ'નો તાજ પણ જીત્યો હતો. જે પછી તેણે ટીવી જાહેરાતોમાં કામ કરવાનું શરૂ કર્યું.

3/8
અહીંથી આરતીને ફિલ્મોમાં કામ કરવાની તક મળી. અભિનેત્રીએ વર્ષ 2001માં ફિલ્મ 'લજ્જા'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ પછી તે અક્ષય કુમાર સાથે વર્ષ 2022માં આવેલી ફિલ્મ 'આવારા પાગલ દિવાના'માં જોવા મળી હતી.

4/8
આ ફિલ્મથી આરતીને ઘણું સ્ટારડમ મળ્યું અને પછી તેણે ફિલ્મ 'તુમસે અચ્છા કૌન હૈ'માં લીડ એક્ટ્રેસ તરીકે કામ કર્યું. આ ફિલ્મને પણ લોકોનો ઘણો પ્રેમ મળ્યો છે. આ ફિલ્મ પછી આરતીએ કન્નડ, તેલુગુ અને પંજાબી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

5/8
પરંતુ ત્યારબાદ વર્ષ 2017માં અભિનેત્રી અચાનક ઈન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઈ ગઈ. પછીના વર્ષે એટલે કે વર્ષ 2018માં તેણે ઓસ્ટ્રેલિયાના વિશારદ બિદાસી સાથે ગુપ્ત રીતે લગ્ન કરી લીધા. વિશારદ ટેક્સ કન્સલ્ટન્ટ છે. લગ્ન બાદ અભિનેત્રી પણ તેના પતિ સાથે ઓસ્ટ્રેલિયા શિફ્ટ થઈ ગઈ હતી.

6/8
થોડા સમય પહેલા 'બોલિવૂડ હંગામા'ને આપેલા એક ઈન્ટરવ્યૂમાં આરતીએ પોતાના જીવન વિશે ખુલીને વાત કરી હતી અને કહ્યું હતું કે તે લગ્ન પછી ખૂબ જ ખુશ છે અને હવે એક્ટિંગથી દૂર થયા બાદ તે એક માઈન્ડસેટ કોચ એટલે કે મોટિવેશનલ સ્પીકર બની ગઈ છે.

7/8
નોંધનીય છે કે આરતી ભલે એક્ટિંગથી દૂર હોય પરંતુ સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે જોડાયેલી રહે છે. જ્યાં તે પોતાની હોટ તસવીરો પણ શેર કરતી રહે છે.

8/8
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામા આવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ટ્રમ્પે ભારત સાથે નિભાવી મિત્રતા! ચીન, કેનેડા, મેક્સિકોને આપ્યો ટેરિફનો મોટો ફટકો, ભારતને રાખ્યું બાકાત

IND vs ENG: અભિષેક શર્માએ 10 સિક્સર સાથે માત્ર 37 બોલમાં ફટકારી વિસ્ફોટક સદી  

IND vs ENG: અભિષેક શર્માએ ઈતિહાસ રચ્યો, ટી20માં બનાવ્યો રેકોર્ડ, આવું કારનામુ કરનારો બીજો ભારતીય

બાળકીની ઘાતકી હત્યા: શરીરના પાંચ ટુકડા, માથું ગાયબ, 2 બોરીમાં ભર્યા હતા હાથ, પગ અને ગરદન

ABP Premium

વિડિઓઝ

Bilimora Accident : બીલીમોરામાં 2 સગીરોએ કર્યો આપઘાત, મહિલા ઘાયલ, બાળકીનો આબાદ બચાવAhmedabad Crime | અમદાવાદમાં હથિયારો સાથે ગુંડાઓએ મચાવ્યો આતંક, ઘટના સીસીટીવીમાં કેદAmit Shah Road Show In Delhi : દિલ્લીમાં અમિત શાહનો ભવ્ય રોડ શો, 'કેજરીવાલ જ હારી જશે'Saurashtra Patidar : નરેશ પટેલના નજીકના પીપળિયાને મળી ધમકી, રાદડિયાનો કર્યો વિરોધ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પે ભારત સાથે નિભાવી મિત્રતા! ચીન, કેનેડા, મેક્સિકોને આપ્યો ટેરિફનો મોટો ફટકો, ભારતને રાખ્યું બાકાત
ટ્રમ્પે ભારત સાથે નિભાવી મિત્રતા! ચીન, કેનેડા, મેક્સિકોને આપ્યો ટેરિફનો મોટો ફટકો, ભારતને રાખ્યું બાકાત
IND vs ENG: અભિષેક શર્માએ 10 સિક્સર સાથે માત્ર 37 બોલમાં ફટકારી વિસ્ફોટક સદી  
IND vs ENG: અભિષેક શર્માએ 10 સિક્સર સાથે માત્ર 37 બોલમાં ફટકારી વિસ્ફોટક સદી  
IND vs ENG: અભિષેક શર્માએ ઈતિહાસ રચ્યો, ટી20માં બનાવ્યો રેકોર્ડ, આવું કારનામુ કરનારો બીજો ભારતીય
IND vs ENG: અભિષેક શર્માએ ઈતિહાસ રચ્યો, ટી20માં બનાવ્યો રેકોર્ડ, આવું કારનામુ કરનારો બીજો ભારતીય
બાળકીની ઘાતકી હત્યા: શરીરના પાંચ ટુકડા, માથું ગાયબ, 2 બોરીમાં ભર્યા હતા હાથ, પગ અને ગરદન
બાળકીની ઘાતકી હત્યા: શરીરના પાંચ ટુકડા, માથું ગાયબ, 2 બોરીમાં ભર્યા હતા હાથ, પગ અને ગરદન
અયોધ્યામાં દલિત યુવતીની ઘાતકી હત્યા: આંખો કાઢી, કપડાં વગરની હાલતમાં લાશ મળી, ગેંગ રેપની આશંકા

પહેલા AAP માટે માંગ્યા મત, હવે BJP માટે પ્રચાર કરશે ગાયક મીકા સિંહ! થોડા કલાકોમાં જ થયો મોહભંગ

12.75 લાખની કરમુક્ત આવકનો લાભ લેવો છે? તો આ શરત સ્વીકારવી પડશે!

હોમ લોન લીધી છે? જૂની કે નવી કર વ્યવસ્થા, કઈ પસંદ કરવી ફાયદાકારક? જાણો ગણતરી સાથે

Embed widget