શોધખોળ કરો
વર્ષો અગાઉ દાદી બની ચૂકી છે Barbara Mori, ઋત્વિક રોશન સાથે જોડાઇ ચૂક્યું છે નામ
1/7

મુંબઇઃ બોલિવૂડમાં અનેક વિદેશી એક્ટ્રેસિસે પોતાની કિસ્મત અજનાવી છે જેમાંથી કેટલીક પોતાની એક્ટિંગ અને સુંદરતાના કારણે બોલિવૂડમાં અલગ ઓળખ બનાવી છે તો કેટલીક એક-બે ફિલ્મો કરીને ક્યાંય ખોવાઇ ગઇ છે. મેક્સિકન મોડલ અને એક્ટ્રેસ બાર્બરા મોરીનો આજે જન્મદિવસ છે. બાર્બરા મોરીએ ઋત્વિક રોશન સાથે કાઇટ્સમાં એન્ટ્રી કરી હતી. જોકે ત્યારબાદ તે બોલિવૂડમાંથી ગાયબ થઇ ગઇ છે.
2/7

બાર્બરા મોરીએ ઋત્વિક રોશન અને કંગના રનૌત સાથે કાઇટ્સ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. પરંતુ ત્યારબાદ તે કોઇ ફિલ્મમાં જોવા મળી નથી.
Published at : 02 Feb 2022 06:10 PM (IST)
આગળ જુઓ























