ટોચની અભિનેત્રીઓની યાદીમાં ટીવીની જાણીતી અભિનેત્રી રૂબીના દિલાઈકનું નામ સામેલ છે. રૂબીના બિગ બોસ 14ની વિનર પણ રહી ચૂકી છે. અભિનેત્રી હાલ ગોવામાં વેકેશન એન્જોય કરી રહી છે.
2/5
અભિનેત્રીનો ગોવામાં દરિયા કિનારે હોટ બિકિની અંદાજ જોવા મળ્યો છે. રૂબીના તેની સુંદરતા અને ગ્લેમરસ લુકને કારણે હંમેશા લાઈમલાઈટમાં રહે છે.
3/5
દેશી હોય કે વેસ્ટર્ન, દરેક લુક દરેક સ્ટાઇલમાં રુબિના અદ્ભુત લાગે છે.
4/5
રુબિનાનો બિકિની લૂક સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થાય છે.
5/5
તમને જણાવી દઈએ કે રૂબીના જલ્દી જ બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.