શોધખોળ કરો
Ruhi singh: એક્ટ્રેસ રુહી સિંહનો વ્હાઈટ લૂકમાં બોલ્ડ અંદાજ વાયરલ, જુઓ તસવીરો
Ruhi singh: એક્ટ્રેસ રુહી સિંહનો વ્હાઈટ લૂકમાં બોલ્ડ અંદાજ વાયરલ, જુઓ તસવીરો
એક્ટ્રેસ રુહી સિંહ
1/7

વેબ સિરીઝ ફેમ અને 'કેલેન્ડર ગર્લ્સ' અભિનેત્રી રુહી સિંહ હંમેશા તેના હોટ અને બોલ્ડ લુકથી ચાહકોને પ્રભાવિત કરે છે. એક્ટ્રેસ દરેક લૂકમાં સુંદર લાગે છે.
2/7

રુહી સિંહે હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ શાનદાર તસવીરો પોસ્ટ કરી છે.
Published at : 31 Jan 2024 06:09 PM (IST)
આગળ જુઓ