મુંબઈ: બોલીવૂડ ફિલ્મ 'સોનૂ કી ટીટૂ કી સ્વીટી' ના સોંગ બમ ડિગી ડિગીમાં જોવા મળેલી મોડલ સાક્ષી મલિક પોતાની બોલ્ડ અને હોટ તસવીરોના કારણે ચર્ચામાં છે. અભિનેત્રી પોતાના ઈન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરતી રહે છે.
2/6
સાક્ષી મલિક પોતાની હોટ તસવીરોને લઈ ચર્ચામાં છે. અભિનેત્રીની બિકિની તસવીરોએ સોશિયલ મીડિયામાં આગ લગાવી છે.
3/6
સાક્ષીએ જે તસવીરો શેર કરી છે તેમાં તે બિકિનીમાં જોવા મળી રહી છે.
4/6
સાક્ષી સ્વિમિંગ બિકિની પહેરી દરિયા કિનારે એન્જોય કરી રહી છે. સાક્ષી મલિકની ખૂબસુરત અદાઓના કારણે ફેન્સ તેના દિવાના બન્યા છે.
5/6
સાક્ષીએ દિલ્હીથી બીટેક કર્યું છે. સાક્ષીએ મોડલિંગ તરફ પોતાનું ધ્યાન કેંદ્રિત કર્યું છે. સાક્ષીને બીચ પર વેકેશન એન્જોય કરવું ખૂબ જ ગમે છે. પોતાની ખૂબસુરત તસવીરોને સાક્ષી ઈન્સટાગ્રામ પર શેર કરે છે.
6/6
ઈસ્ટાગ્રામ પર સાક્ષી મલિકને 6.8 મિલિયન લોકો ફોલો કરે છે. 'સોનૂ કી ટીટૂ કી સ્વીટી' ફિલ્મના સોંગ બમ ડિગી ડિગીમાં સાક્ષી મલિક જોવા મળી હતી.