શોધખોળ કરો
સાક્ષી મલિકનો ફરી જોવા મળ્યો કાતિલ અંદાજ, જુઓ શાનદાર તસવીરો
તસવીર સાક્ષી મલિક ઈન્સ્ટાગ્રામ
1/5

મુંબઈ: બોલીવૂડ ફિલ્મ 'સોનૂ કી ટીટૂ કી સ્વીટી' ના સોંગ બમ ડિગી ડિગીમાં જોવા મળેલી મોડલ સાક્ષી મલિક પોતાની બોલ્ડ અને હોટ તસવીરોના કારણે ચર્ચામાં છે. હાલ સાક્ષએ ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે.
2/5

બોલીવૂડ અભિનેત્રી અને મોડલ સાક્ષી મલિકની હોટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ છે. અભિનેત્રીનો ખૂબ જ હોટ અંદાજ જોવા મળ્યો છે.
Published at : 10 Jul 2022 11:36 PM (IST)
આગળ જુઓ























