શોધખોળ કરો
Shakti Mohan Photo: IAS બનવા માંગતી હતી હોટ કોરિયોગ્રાફર શક્તિ મોહન
Shakti Mohan Photo: ડાન્સર અને કોરિયોગ્રાફર શક્તિ મોહન રિયાલિટી શો ડાન્સ ઈન્ડિયા ડાન્સની સીઝન 2 ની વિજેતા છે.
શક્તિ મોહન
1/8

Shakti Mohan Photo: ડાન્સર અને કોરિયોગ્રાફર શક્તિ મોહન રિયાલિટી શો ડાન્સ ઈન્ડિયા ડાન્સની સીઝન 2 ની વિજેતા છે.
2/8

શક્તિ મોહને સ્ટાર પ્લસ પર ડાન્સ રિયાલિટી શો 'ડાન્સ પ્લસ'માં જજ તરીકે પણ કામ કર્યું છે.
3/8

દિલ્હીમાં જન્મેલ શક્તિ મોહન સખત મહેનત દ્વારા સફળતાના આ શિખરે પહોંચી છે.
4/8

શક્તિને બાળપણથી જ નૃત્યનો શોખ હતો.
5/8

તે અભ્યાસમાં પણ હોશિયાર હોવાથી તે IAS ઓફિસર બનવા માંગતી હતી
6/8

શક્તિ 2006 માં મુંબઈ શિફ્ટ થઈ ગઈ જ્યારે તેણે ડાન્સમાં કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું.
7/8

બાદમાં તેણીએ 2009માં રિયાલિટી શો 'ડાન્સ ઈન્ડિયા ડાન્સ'ની સીઝન 2માં ભાગ લીધો હતો અને સ્પર્ધાની વિજેતા બની હતી.
8/8

મળતી માહિતી મુજબ, શક્તિ જ્યારે 4 વર્ષની હતી ત્યારે તેનો અકસ્માત થયો હતો. આ સફળતામાં શક્તિના માતા-પિતાનો મહત્વનો ભાગ છે.(All Photos-Instagram)
Published at : 18 Nov 2022 10:10 PM (IST)
આગળ જુઓ
Advertisement