શોધખોળ કરો

બ્લેક સાડીમાં શમા સિકંદરનો કાતિલ અંદાજ વાયરલ, જુઓ તસવીરો

શમા સિકન્દર

1/5
Shama Sikander Pics: અભિનેત્રી શમા સિકંદર સ્ક્રીન પર જોવા મળે કે ન મળે, પરંતુ તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરની તસવીરો તેની સ્ટાઇલિંગ સેન્સ વિશે જણાવે છે.

2/5
શમા સિકંદર  દરેક  લૂકમાં આગ લગાવે છે. અભિનેત્રીના ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ થતાંની સાથે જ વાયરલ થઈ જાય છે.  ચાલો તમને તેના કેટલાક સિઝલિંગ ફોટાઓ બતાવીએ.  તાજેતરમાં, અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર તેના નવા ફોટોશૂટના ફોટા પોસ્ટ કર્યા છે. આ ફોટામાં તેનો અદ્ભુત સ્ટાઇલ જોઈને, ચાહકો તેના દીવાના બની ગયા છે.

3/5
શમા સિકંદરની આ નવી તસવીરો  ખૂબ જ  શાનદાર છે. શમાએ બ્લકે સાડીમાં કાતિલ ફોટોશૂટ કરાવ્યું છે. બ્લેક સાડી લૂકમાં એક્ટ્રેસ હોટ લાગી રહી છે.

4/5
તમને જણાવી દઈએ કે જ્યારે પણ અભિનેત્રી ઇન્સ્ટાગ્રામ પર તેના ફોટા પોસ્ટ કરે છે, ત્યારે ચાહકો તેના બોલ્ડ અંદાજના દિવાના બની જાય છે.  આ ફોટામાં પણ કંઈક આવું જ જોવા મળી રહ્યું છે.

5/5
તમને જણાવી દઈએ કે શમા તેની બોલ્ડ ઈમેજ માટે ખૂબ  જાણીતી છે. તમને જણાવી દઈએ કે 43 વર્ષની ઉંમરે પણ શમા સિકંદર પોતાની ફિટનેસને લઈને યુવા અભિનેત્રીઓને સ્પર્ધા આપતી જોવા મળે છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત

ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો,  રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ

ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!

ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા

વિડિઓઝ

Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
Rajkot Heavy Rain : રાજકોટમાં ધોધમાર વરસાદનો પ્રારંભ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી
Gujarat Monsoon : મોરબીમાં 8.78 ઈંચ વરસાદ, વરસાદના મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો,  રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા
ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા
કેરળ, ગુજરાત અને અસમમાં વરસાદનો કહેર: 6 લોકોના મોત, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ

Moscow Blast:રશિયાની રાજધાની મોસ્કોમાં બોમ્બ વિસ્ફોટ, 3ના મોત, 21 ઘાયલ

plane crash: પેરૂમાં  પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત

રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી

Embed widget