શમા સિકન્દર તેની હોટ તસવીરોને લઈ ચર્ચમાં છે. અભિનેત્રીએ ઓરેન્જ મોનોકોનીમાં ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે.
2/5
અભિનેત્રીએ ઓરેન્જ મોનોકોનીમાં ખૂબ જ બોલ્ડ અને હોટ પોઝ આપ્યા છે. અભિનેત્રીની આ તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે. એક્ટ્રેસે અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યા છે.
3/5
શમા સિકંદર થાઈલેન્ડમાં વેકેશન માણી રહી છે. અભિનેત્રી ફોટા અને રીલ્સ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી રહી છે.
4/5
એક્ટ્રેસ શમા સિકન્દર તેની હોટ તસવીરોને લઈ ચર્ચામાં છે. અભિનેત્રીનો કાતિલ લૂક વયારલ થયો છે.