શોધખોળ કરો
Sharvari Wagh: શરવરી વાઘનો સાડીમાં હોટ અંદાજ વાયરલ, તસવીરો જોઈ દંગ રહી જશો
Sharvari Wagh: શરવરી વાઘનો સાડીમાં હોટ અંદાજ વાયરલ, તસવીરો જોઈ દંગ રહી જશો

શરવરી વાઘ
1/8

શરવરી વાઘ ફરી એક વખત તેના સાડી લૂકના કારણે ચર્ચામાં છે. બ્લેક એન્ડ વ્હાઈટ સાડીમાં શરવરીએ ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે.
2/8

શરવરી વાઘના આ બ્લેક વ્હાઈટ સાડીમાં કરાવેલા ફોટોશૂટે ઈન્સ્ટા પર આગ લગાવી છે.
3/8

શરવરી વાઘ આ નવા સાડી લૂકમાં ખૂબ જ હોટ લાગી રહી છે.
4/8

નવા લૂકમાં શરવરી ખૂબ જ ગ્લેમરસ પોઝ આપતી જોવા મળે છે.
5/8

અભિનેત્રી શરવરી સારી રીતે જાણે છે કે ચાહકોને કઈ રીતે દિવાના બનાવવા.
6/8

તમે પણ અભિનેત્રીનો આ શાનદાર લૂક જોઈ દિવાના બની જશો. અભિનેત્રીએ કેમેરાની સામે ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે.
7/8

શરવરી વાઘના સાડી લૂકની શાનદાર તસવીરો ઈન્સ્ટાગ્રામ પર જોરદાર વાયરલ થઈ રહી છે.
8/8

(તમામ તસવીરો શરવરી ઈન્સ્ટાગ્રામ)
Published at : 06 Nov 2023 11:50 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દુનિયા
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
