શોધખોળ કરો
Sharvari Wagh Photo: 27 વર્ષની ઉંમરે અદ્ભુત ફિટનેસ! શર્વરીની વર્ક આઉટ તસવીરોએ બધાને ચોંકાવ્યા
Sharvari Wagh Photo: અભિનેત્રી શર્વરી વાઘે ગયા વર્ષે બંટી ઔર બબલી 2 થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. તાજેતરમાં અભિનેત્રીની કેટલીક તસવીરો સામે આવી છે, જ્યાં તેનો બોલ્ડ લુક જોવા મળ્યો હતો.
શર્વરી વાઘ
1/5

શર્વરી હંમેશા તેના સ્ટાઇલ સ્ટેટમેન્ટ માટે જાણીતી છે. ફેન્સને અભિનેત્રીનો દરેક લુક ખુબ પસંદ આવે છે.
2/5

કમને જણાવી દઈએ કે, શર્વરી વાઘનું 2024 નું વર્ષ ‘મુંજ્યા’, ‘મહારાજ’ અને ‘વેદા’ જેવી ફિલ્મોને લીધે યાદગાર રહ્યું છે. નવા વર્ષમાં તે આલિયા ભટ્ટ સાથેની સ્પાય-ફિલ્મ ‘આલ્ફા’માં દેખાશે
Published at : 28 Feb 2025 03:26 PM (IST)
આગળ જુઓ





















