શોધખોળ કરો
Shraddha Das: એક્ટ્રેસ શ્રદ્ધા દાસનો સાડીમાં જોવા મળ્યો હોટ અંદાજ, જુઓ શાનદાર તસવીરો
Shraddha Das: એક્ટ્રેસ શ્રદ્ધા દાસનો સાડીમાં જોવા મળ્યો હોટ અંદાજ, જુઓ શાનદાર તસવીરો
શ્રદ્ધા દાસ
1/7

શ્રદ્ધા સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે. જો કે, તેના હોટ અને બોલ્ડ અભિનયથી ચાહકોને ઘાયલ કરવા છતાં બોલિવૂડમાં શ્રદ્ધાનો સિક્કો ચાલી શક્યો નહીં.
2/7

શ્રદ્ધા દાસ સાડી લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે. તેના ચાહકો આ લૂકને પસંદ કરે છે.
Published at : 28 Aug 2023 11:21 PM (IST)
આગળ જુઓ