બોલીવૂડ એક્ટ્રેસ અને સિંગર સોફી ચૌધરી તેના ગ્લેમરસ અંદાજથી ચાહકોને દિવાના બનાવે છે. સોફી તેની બોલ્ડ તસવીરો શેર કરી સોશિયલ મીડિયામાં સતત ચર્ચામાં રહે છે. સોફી ચૌધરીએ હાલમાં પોતાના ઈન્સ્ટાગ્રામ પર સાડી લૂકમાં શાનદાર તસવીર શેર કરી છે.
2/6
સોફી ચૌધરી ગ્લેમરસ સાડી લૂકમાં પોતાનો બોલ્ડ અંદાજ બતાવતી જોવા મળી રહી છે. સોફી આ સાડી લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
3/6
સોફીના ફેન્સ પણ તેના સાડીને લાઈક કરી રહ્યા છે. સોફીએ કેમેરાની સામે ખૂબ જ શાનદાર અંદાજમાં પોઝ આપ્યા છે.
4/6
સોફી ચૌધરી જાણીતી સિંગર અને એક્ટ્રેસ છે. સોફી ઘણા લાઈવ શોમાં પણ જોવા મળે છે. પોતાના શાનદાર અવાજથી ચાહકોને દિવાના બનાવે છે.
5/6
સોફી ચૌધરીનો ગ્લેમરસ સાડી લૂક હાલ તો ચર્ચામાં છે. સિલ્વર કલરની સાડીમાં સોફીએ ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે.