શોધખોળ કરો
Shraddha Das: સાડીમાં ખૂબ જ હોટ લાગી એક્ટ્રેસ શ્રદ્ધા દાસ, જુઓ તસવીરો
Shraddha Das: સાડીમાં ખૂબ જ હોટ લાગી એક્ટ્રેસ શ્રદ્ધા દાસ, જુઓ તસવીરો
શ્રદ્ધા દાસ
1/6

બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા દાસ તેની બોલ્ડ સ્ટાઇલ અને ફેશન સેન્સને કારણે ઈન્સ્ટાગ્રામ પર ચર્ચામાં રહે છે. અભિનેત્રીની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ વાયરલ થાય છે. હાલમાં અભિનેત્રીએ સાડી લૂકમાં શાનદાર તસવીરો શેર કરી છે. એક્ટ્રેસનો સાડી લૂક ચાહકોને પસંદ આવી રહ્યો છે.
2/6

પિંક કલરની સાડીમાં શ્રદ્ધા દાસ ખૂબ જ સુંદર લાગી રહી છે. શ્રદ્ધાએ અલગ-અલગ અંદાજમાં શાનદાર પોઝ આપ્યા છે. અભિનેત્રીનો આ ગ્લેમરસ લૂક સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે. શ્રદ્ધા નવા સાડી લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
Published at : 03 Nov 2024 06:23 PM (IST)
આગળ જુઓ





















