ટીવી એક્ટ્રેસ અને બિગ બોસ ફેમ સૃષ્ટિ રોડે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. સૃષ્ટિ તેની સિરિયલો કરતાં તેની ઇન્સ્ટા પોસ્ટ માટે સોશિયલ મીડિયા પર વધુ પ્રભુત્વ ધરાવે છે.
2/6
સૃષ્ટિ ક્યારેક તેના હોટ ફોટોઝથી ફેન્સને દિવાના બનાવે છે તો ક્યારેક તેના ડાન્સ વીડિયોથી ફેન્સનું મનોરંજન કરે છે.
3/6
હાલમાં જ અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે.
4/6
સૃષ્ટિની બિકિની તસવીરો વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે.
5/6
બિગ બોસ 12માં રોહિત સુચાંતીની નજીક આવ્યા બાદ સૃષ્ટિ રોડેએ જૂના બોયફ્રેન્ડ અને અભિનેતા મનીષ નાગદેવ સાથેના સંબંધોનો અંત લાવ્યો હતો.