શોધખોળ કરો
એક સમયે એકાઉન્ટમાં હતા ફક્ત 18 રૂપિયા, આજે 81 કરોડ રૂપિયાનો માલિક છે રાજકુમાર રાવ
Rajkummar Rao Struggle Story: 15 ઓગસ્ટે રિલીઝ થયેલી 'સ્ત્રી 2' બોક્સ ઓફિસ પર કમાણી કરી રહી છે. આ ફિલ્મે તેના પાંચમા દિવસે 200 કરોડનો આંકડો પાર કરી લીધો છે.
ફોટોઃ instagram
1/7

Rajkummar Rao Struggle Story: 15 ઓગસ્ટે રિલીઝ થયેલી 'સ્ત્રી 2' બોક્સ ઓફિસ પર કમાણી કરી રહી છે. આ ફિલ્મે તેના પાંચમા દિવસે 200 કરોડનો આંકડો પાર કરી લીધો છે. આ ફિલ્મમાં રાજકુમાર રાવ પણ મહત્વના રોલમાં જોવા મળી રહ્યો છે. આ માટે તેને 6 કરોડ રૂપિયાની ફી મળી છે. રાજકુમાર દરેક ફિલ્મ માટે મોટી રકમ લે છે. પરંતુ એક સમયે અભિનેતા પાસે માત્ર 18 રૂપિયા હતા.
2/7

રાજકુમાર રાવની ગણતરી આજના સમયના સૌથી સફળ અને શ્રેષ્ઠ અભિનેતાઓમાં થાય છે. રાજકુમારનો જન્મ 31 ઓગસ્ટ 1984ના રોજ ગુરુગ્રામમાં થયો હતો.
Published at : 20 Aug 2024 02:09 PM (IST)
આગળ જુઓ





















