શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Photos: સનીનો ક્રૉપ ટૉપ અંદાજ વાયરલ, ખાસ કાર્યક્રમ માટે હૉટ ફોટોશૂટ કરાવીને સની લિયૉનીએ મચાવ્યો તહેલકો
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/03/e902004619a81408a36e23e4e202332a_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Sunny_Leone_Photos_07
1/5
![મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ સની લિયૉની (Sunny Leone) ઇન્ડસ્ટ્રીમાં પોતાના શાનદાર અભિનયથી લોકોની માનીતી થઇ ચૂકી છે. સની લિયૉની છેલ્લા કેટલાક દિવસોથી પોતાના ગીત મધુબનને લઇને ખુબ ચર્ચામાં આવી ગઇ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/03/ee6cf8fda1cdebb5775ae562ff0199b16e50e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ સની લિયૉની (Sunny Leone) ઇન્ડસ્ટ્રીમાં પોતાના શાનદાર અભિનયથી લોકોની માનીતી થઇ ચૂકી છે. સની લિયૉની છેલ્લા કેટલાક દિવસોથી પોતાના ગીત મધુબનને લઇને ખુબ ચર્ચામાં આવી ગઇ છે.
2/5
![સની લિયૉનીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે, આ તસવીરોમાં સની લિયૉની સિલ્વર શાઇની પેન્ટ અને ક્રૉપ ટૉપ પહેરેલી દેખાઇ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/03/6ac806978d47fa384df17fb364074b0f96a98.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સની લિયૉનીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે, આ તસવીરોમાં સની લિયૉની સિલ્વર શાઇની પેન્ટ અને ક્રૉપ ટૉપ પહેરેલી દેખાઇ રહી છે.
3/5
![વન સાઇડ ઓફ શૉલ્ડર પોપટના રંગની ટૉપ પહેરેલો સની લિયૉનીનો આ ગ્લેમરસ અવતાર ફેન્સના દિલોને ધડકાવી રહ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/03/0c373efd8cd8f7ea0edf7ff9989e3c6162669.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વન સાઇડ ઓફ શૉલ્ડર પોપટના રંગની ટૉપ પહેરેલો સની લિયૉનીનો આ ગ્લેમરસ અવતાર ફેન્સના દિલોને ધડકાવી રહ્યો છે.
4/5
![આ તસવીરમાં સની લિયૉનીની આ કાતિલ મુસ્કાન ફેન્સના દિલો પર રાજ કરી રહી છે. આ કારણે જ સોશ્યલ મીડિયા પર સનીની તસવીરો ઝડપથી વાયરલ થઇ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/03/10f73fc63729e2f53079bcccc0d87eb9be6a1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરમાં સની લિયૉનીની આ કાતિલ મુસ્કાન ફેન્સના દિલો પર રાજ કરી રહી છે. આ કારણે જ સોશ્યલ મીડિયા પર સનીની તસવીરો ઝડપથી વાયરલ થઇ રહી છે.
5/5
![ઉલ્લેખનીય છે કે સની લિયૉનીએ ગોવામાં નવુ વર્ષ સેલિબ્રેટ કર્યુ છે, અહીંથી તેને 31 ડિેસેમ્બરની રાત્રે પણ પોતાની કેટલીક તસવીરો શેર કરી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/03/738a9d28f14714a489e5d938c21c7b3c207bf.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉલ્લેખનીય છે કે સની લિયૉનીએ ગોવામાં નવુ વર્ષ સેલિબ્રેટ કર્યુ છે, અહીંથી તેને 31 ડિેસેમ્બરની રાત્રે પણ પોતાની કેટલીક તસવીરો શેર કરી હતી.
Published at : 03 Jan 2022 11:21 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)