શોધખોળ કરો
મુંબઈમાં ઓટો રિક્ષામાં મુસાફરી કરતી જોવા મળી સની લિયોની, તસવીરો વાયરલ
1/5

સની હાલમાં જ ટ્રાન્સપરન્ટ માસ્ક પહેરવાના કારણે સોશિયલ મીડિયામાં ટ્રોલ થઈ હતી. તે એક શૂટના સેટ પર સ્પોટ થઈ હતી.
2/5

સની લિયોની અહીં ઓટો રિક્ષામાં પહોંચી હતી. આ તસવીરોમાં તે ઓટોમાંથી બહાર નિકળતા સ્પોટ થઈ હતી.
Published at :
આગળ જુઓ





















