શોધખોળ કરો

તમન્ના ભાટીયાનો જોવા મળ્યો હોટ અંદાજ, તસવીરો જોઈ ચાહકો બન્યા દિવાના

તમન્ના ભાટીયા

1/5
તમન્ના ભાટિયા એક ખૂબસૂરત અભિનેત્રી છે જે ખાસ કરીને હિન્દી ફિલ્મોની સાથે તેલુગુ અને તમિલ ફિલ્મોમાં દેખાય છે. અભિનય ઉપરાંત, તેણી ઘણા સ્ટેજ શોનો ભાગ રહી છે. હાલમાં અભિનેત્રી તેની હોટ તસવીરોને લઈ ચર્ચામાં છે.

2/5
તમન્ના ભાટિયા સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય છે જ્યાં તે સામાન્ય રીતે તેના પ્રશંસકોને અપડેટ અને ખુશ રાખીને તેના અંગત જીવનની ઝલક શેર કરે છે. તાજેતરમાં, તમન્નાએ  તેના ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી.

3/5
આ તસવીરોમાં તમન્ના બ્લેક બોડીકોન સ્કર્ટ સાથે લીલા સાટિન ઑફ-શોલ્ડર ડ્રેસમાં જોવા મળે છે. આ તસવીરોમાં તમન્ના ખૂબ જ સુંદર લાગી રહી છે.

4/5
અન્ય એક તસવીરમાં જૂના સમયના ટેલિફોન  સાથે  બારીમાંથી બહાર જોતી જોવા મળે છે.

5/5
આ તસવીરમાં તમન્ના ખૂબ જ સુંદર લાગી છે. ચાહકોએ પણ તેના આ અંદાજને પસંદ કર્યો છે. (તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)

બોલિવૂડ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  

ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો

Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી

8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન

Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 

Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે

Mahisagar:  લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3  લોકોના મોત

Embed widget