શોધખોળ કરો
Tejasswi Prakash Pics: બિગ બોસ વિજેતા તેજસ્વી પ્રકાશનો જોવા મળ્યો નટખટ અંદાજ
Tejasswi Prakash Pics: ભૂતપૂર્વ બિગ બોસ વિજેતા અને ટીવી સિરિયલ સ્ટાર તેજસ્વી પ્રકાશે તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ પર તેની ફની તસવીરો શેર કરી છે. જેને તેના બોયફ્રેન્ડ કરણ કુન્દ્રાએ ક્લિક કરી છે.
તેજસ્વી પ્રકાશ
1/8

2/8

આ તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ ગઈ હતી.
Published at : 07 Jul 2023 10:50 PM (IST)
આગળ જુઓ