શોધખોળ કરો

અનુષ્કા શર્માની ફિલ્મમાં જોવા મળી ચૂકી છે Tripti Dimri, Qala સિવાય આ ફિલ્મોમાં કરી ચૂકી છે કામ

બોલિવૂડના દિવંગત એક્ટર ઈરફાન ખાનના પુત્ર બાબિલ ખાનની ડેબ્યૂ ફિલ્મ 'કલા' આ દિવસોમાં ચર્ચામાં છે. 'બુલબુલ' ફેમ અભિનેત્રી તૃપ્તિ ડિમરી આ ફિલ્મમાં તેની સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે.

Tripti Dimri

1/9

2/9
તાજેતરમાં જ ફિલ્મ 'કલા'નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ એટલા માટે ચર્ચામાં છે કારણ કે ઈરફાન ખાનનો પુત્ર બાબિલ ખાન આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. ફિલ્મમાં તૃપ્તિ ડિમરી સાથે તેની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી જોવા મળશે.

3/9
તૃપ્તિ ડિમરી બોલિવૂડ ફિલ્મો માટે નવો ચહેરો નથી. આ પહેલા તે ઘણી ફિલ્મોમાં કામ કરી ચુકી છે, જો કે તે રીતે તે પોતાની ઓળખ બનાવી શકી નથી.

4/9
તમને અનુષ્કા શર્મા દ્વારા નિર્મિત ફિલ્મ 'બુલબુલ' યાદ હશે. આ ફિલ્મમાં તૃપ્તિ લીડ રોલમાં જોવા મળી હતી. જો કે આ ફિલ્મ ખાસ ચાલી નહોતી.

5/9
તૃપ્તિએ વર્ષ 2017માં ફિલ્મ 'પોસ્ટર બોય'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં સની દેઓલ, બોબી દેઓલ અને શ્રેયસ તલપડે લીડ રોલમાં જોવા મળ્યા હતા. ફિલ્મમાં તૃપ્તિનો નાનકડો રોલ જોવા મળ્યો હતો.

6/9
સાજિદ ખાન દ્વારા નિર્દેશિત ફિલ્મ 'લૈલા મજનુ'માં તૃપ્તિ લીડ રોલમાં જોવા મળી હતી. જોકે આ ફિલ્મ પણ કંઈ ખાસ કમાલ બતાવી શકી નથી.

7/9
તૃપ્તિની આગામી ફિલ્મ 'કલા' આ દિવસોમાં ઘણી ચર્ચામાં છે. આ ફિલ્મ એક સિંગરના જીવન પર આધારિત છે. આ ફિલ્મ 1 ડિસેમ્બર 2022ના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થશે.

8/9
તૃપ્તિની કેટલીક અન્ય આગામી ફિલ્મોની વાત કરીએ તો તે રણબીર કપૂર, રશ્મિકા મંદાન્ના અને પરિણીતી ચોપરાની ફિલ્મ 'એનિમલ'માં જોવા મળશે. આ સિવાય આનંદ તિવારીના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મમાં પણ તૃપ્તિ મહત્વના રોલમાં જોવા મળશે. આ ફિલ્મનું ટાઈટલ હજુ જાહેર થયું નથી.

9/9
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

Embed widget