શોધખોળ કરો
Tripti Dimri: બ્લેક સ્ટાઈલિશ આઉટફિટમાં તૃપ્તિ ડિમરીએ બતાવ્યો હોટ અંદાજ, જુઓ તસવીરો
Tripti Dimri: બ્લેક સ્ટાઈલિશ આઉટફિટમાં તૃપ્તિ ડિમરીએ બતાવ્યો હોટ અંદાજ, જુઓ તસવીરો
તૃપ્તિ ડિમરી
1/6

તૃપ્તિ ડિમરીએ ફરી એકવાર પોતાના સ્ટાઇલિશ લુકથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. અભિનેત્રીએ હાલમાં જ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેની હોટનેસ અને સ્ટાઇલે ચાહકોને દિવાના બનાવી દીધા છે.
2/6

તસવીરોમાં તૃપ્તિ સ્ટાઇલિશ આઉટફિટમાં જોવા મળી રહી છે. હળવા મેકઅપ અને ખુલ્લા વાળથી તેણે પોતાનો લુક સિમ્પલ પણ ગોર્જીયસ રાખ્યો છે. શાનદાર પોઝ આપતા તૃપ્તિનું આ ફોટોશૂટ એકદમ ગ્લેમરસ લાગી રહ્યું છે.
Published at : 07 Dec 2024 03:13 PM (IST)
આગળ જુઓ




















