શોધખોળ કરો
Nitibha kaul: બ્લેક લૂકમાં નિતિભા કૌલે બતાવ્યું હોટ ફિગર, જુઓ વાયરલ તસવીરો
Nitibha kaul: બ્લેક લૂકમાં નિતિભા કૌલે બતાવ્યું હોટ ફિગર, જુઓ વાયરલ તસવીરો
![Nitibha kaul: બ્લેક લૂકમાં નિતિભા કૌલે બતાવ્યું હોટ ફિગર, જુઓ વાયરલ તસવીરો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/15/be00ff779833000da58cd725fe93fc3c172639118757878_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નિતિભા કૌલ
1/8
![એક્ટ્રેસ નિતિભા કૌલ તેના ગ્લેમરસ અંદાજથી ફરી એક વખત ચર્ચામાં આવી છે. અભિનેત્રીએ બ્લેક બોલ્ડ લૂકમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/15/685e6fc5ce023c355dda715656fabe66a5367.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એક્ટ્રેસ નિતિભા કૌલ તેના ગ્લેમરસ અંદાજથી ફરી એક વખત ચર્ચામાં આવી છે. અભિનેત્રીએ બ્લેક બોલ્ડ લૂકમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે.
2/8
![બ્લેક આઉટફિટમાં નિતિભા કૌલ ખૂબ જ હોટ લાગી રહી છે. ચાહકો પણ તેની તસવીરો જોઈ ફિદા થઈ ગયા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/15/5f0ba62ba0dcf2d4095fb2d2c8b930d13bef8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બ્લેક આઉટફિટમાં નિતિભા કૌલ ખૂબ જ હોટ લાગી રહી છે. ચાહકો પણ તેની તસવીરો જોઈ ફિદા થઈ ગયા છે.
3/8
![અલગ-અલગ અંદાજમાં અભિનેત્રીએ કેમેરાની સામે ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/15/0687ebd34a6774f3820dabb66dc1bc2cb2ee4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અલગ-અલગ અંદાજમાં અભિનેત્રીએ કેમેરાની સામે ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે.
4/8
![નિતિભા કૌલની આ બોલ્ડ ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટા પર વાયરલ થઈ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/15/37d0541d0eae01616a5fcd87633a489674b6b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નિતિભા કૌલની આ બોલ્ડ ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટા પર વાયરલ થઈ રહી છે.
5/8
![નિતિભા કૌલનો જન્મ 4 નવેમ્બર 1992ના રોજ દિલ્હીમાં થયો હતો, તે એક પ્રખ્યાત ભારતીય અભિનેત્રી અને મોડલ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/15/c1485215f5227b61a15674008722ddf13a6ef.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નિતિભા કૌલનો જન્મ 4 નવેમ્બર 1992ના રોજ દિલ્હીમાં થયો હતો, તે એક પ્રખ્યાત ભારતીય અભિનેત્રી અને મોડલ છે.
6/8
![નિતિભા કૌલ બિગબોસમાં પણ જોવા મળી હતી. આ શો દરમિયાન તેને લોકપ્રિયતા મળી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/15/f9201464dac2030fc1b65f60cb198abfa71a7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નિતિભા કૌલ બિગબોસમાં પણ જોવા મળી હતી. આ શો દરમિયાન તેને લોકપ્રિયતા મળી હતી.
7/8
![નિતિભા કૌલ તેની બિકિની તસવીરોને લઈ પણ ચર્ચામાં રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/15/1560e30b337fd5932ad6deacc71b41075f0af.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નિતિભા કૌલ તેની બિકિની તસવીરોને લઈ પણ ચર્ચામાં રહે છે.
8/8
![(તમામ તસવીરો નિતિભા- ઈન્સ્ટાગ્રામ)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/15/cff079b2795602b0c0725e7cbe23e6c1d3b38.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(તમામ તસવીરો નિતિભા- ઈન્સ્ટાગ્રામ)
Published at : 15 Sep 2024 02:42 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
આઈપીએલ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)