શોધખોળ કરો
shivangi joshi: લહેંગામાં જોવા મળી શિવાંગી જોશી, ગ્લેમરસ અંદાજ વાયરલ
shivangi joshi: લહેંગામાં જોવા મળી શિવાંગી જોશી, ગ્લેમરસ અંદાજ વાયરલ
શિવાંગી જોશી
1/8

ટીવી અભિનેત્રી શિવાંગી જોશી તેના લેટેસ્ટ ફોટોશૂટને લઈ ચર્ચામાં છે. અભિનેત્રીએ સ્ટાઈલિશ લહેંગા લૂકમાં ફોટોશૂટ કરાવ્યું છે.
2/8

શિવાંગી જોશી લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી છે. અભિનેત્રીએ કેમેરાની સામે શાનદાર પોઝ આપ્યા છે.
Published at : 17 Sep 2024 08:21 PM (IST)
આગળ જુઓ





















