શોધખોળ કરો
કોઇ 51 તો કોઇ 49 વર્ષની ઉંમરમાં પણ અપરિણીત છે આ બોલિવૂડ એક્ટ્રેસ
1/7

બોલિવૂડમાં ઘણા સ્ટાર્સ છે જેમણે 40 વર્ષની ઉંમર થઇ છતાં લગ્ન કર્યા નથી. રસપ્રદ વાત એ છે કે આ એક્ટ્રેસિસ લવ લાઇફના કારણે હંમેશા ચર્ચામાં રહી છે પરંતુ તેઓના લગ્ન થઇ શક્યા નથી.
2/7

બોલિવૂડ એક્ટ્રેસ તબ્બુની ઉંમર 51 વર્ષની છે. તેણે હજુ સુધી લગ્ન કર્યા નથી. તેનું નાગાર્જુન અક્કીનેની સાથે અફેરની ખૂબ ચર્ચા થઇ હતી. પરંતુ બાદમાં તેઓનું બ્રેકઅપ થઇ ગયું હતું.
Published at : 23 Feb 2022 09:47 PM (IST)
આગળ જુઓ





















