શોધખોળ કરો
ઉર્ફી જાવેદનો ફરી એક વખત જોવા મળ્યો શાનદાર અંદાજ, જુઓ વાયરલ તસવીરો
ઉર્ફી જાવેદ
1/6

ઉર્ફી જાવેદ ડ્રેસિંગને લઈ સતત ચર્ચામાં રહે છે. હાલમાં જ ઉર્ફીએ નવી તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં ઉર્ફી ખૂબ જ બોલ્ડ અને હોટ લાગી રહી છે. ઉર્ફી ફરી એકવાર પોતાનો નવો લુક લઈને આવી છે અને આ વખતે પણ તેની સ્ટાઈલ એકદમ ગ્લેમરસ છે.
2/6

ઉર્ફીની હોટ તસવીરો વાયરલ થઈ છે. ઉર્ફીએ તેની નવી તસવીરો શેર કરી છે. ઉર્ફીના નવા લૂકના તમે ગમે તેટલા વખાણ કરો, તે ઓછું લાગશે. ઉર્ફીના આ શાનદાર લૂકે ફરી સોશિયલ મીડિયામાં આગ લગાવી છે.
Published at : 30 Apr 2022 05:37 PM (IST)
આગળ જુઓ




















