શોધખોળ કરો
Urfi javed: ઉર્ફી જાવેદ ફરી રેડ કલરના હોટ ડ્રેસમાં જોવા મળી,જુઓ બોલ્ડ અંદાજ
Urfi javed: ઉર્ફી જાવેદ ફરી રેડ કલરના હોટ ડ્રેસમાં જોવા મળી,જુઓ બોલ્ડ અંદાજ
ઉર્ફી જાવેદ
1/8

ઉર્ફી જાવેદ અવારનવાર પોતાના લુકને લઈને ચર્ચામાં રહે છે. દર વખતે તે કંઈક એવું પહેરે છે જે તેન ચર્ચામાં રાખે છે.
2/8

તાજેતરમાં, ઉર્ફી જાવેદે એક વિચિત્ર કલરનો ડ્રેસ પહેરીને બધાને ચોંકાવી દીધા હતા. ત્યારબાદ તે હવે રેડ ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. તેણીનો ડ્રેસ તૂટેલા હાર્ટ જેવો દેખાય છે. આ ડ્રેસને જોયા પછી દરેક લોકો આશ્ચર્યચકિત થઈ રહ્યા છે.
3/8

આ ડ્રેસને લઈને ઘણા સવાલો પૂછવામાં આવ્યા છે. ઉર્ફી જાવેદની આ નવી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.
4/8

આ તસવીરમાં ઉર્ફી જાવેદ જે ડ્રેસ પહેરેલો જોવા મળે છે તે રેડ કલરનો છે. આ ડ્રેસ પહેર્યા બાદ ઉર્ફી જાવેદ ફરી ચર્ચામાં આવી ગઈ છે.
5/8

આ તસવીરોમાં ઉર્ફી જાવેદ જે ડ્રેસ પહેરેલો જોવા મળે છે તે ચેનથી બાંધેલો છે. ઉર્ફી જાવેદની આ તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે.
6/8

આ વાયરલ તસવીરોમાં તૂટેલા દિલ જેવો ડ્રેસ પહેરેલી ઉર્ફી જાવેદ બેકલેસ છે. તેનો આ લુક ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
7/8

ઉર્ફી તેની બોલ્ડ અને હોટ તસવીરોને લઈ જાણીતી છે.
8/8

ઉર્ફીની તસવીરો સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થાય છે. (તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)
Published at : 11 Sep 2022 10:50 PM (IST)
આગળ જુઓ





















