શોધખોળ કરો
બ્લાઉઝ પહેર્યા વિના ઉર્ફી જાવેદે સાડીમાં આપ્યા પોઝ
1/9

બિગ બોસ ઓટીટી ફેમ ઉર્ફી જાવેદ પોતાની ડ્રેસિંગ સ્ટાઇલના કારણે હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. તેની વિચિત્ર સ્ટાઇલ લોકોને પસંદ આવતી રહે છે.
2/9

જોકે અનેકવાર તે પોતાના વિચિત્ર લૂકના કારણે ટ્રોલર્સના નિશાના પર રહે છે. જોકે ઉર્ફી ટ્રોલર્સ પર ધ્યાન આપતી નથી.
3/9

ઉર્ફીએ આજકાલ સાડી સાથે એક્સપેરિમેન્ટ કરતી રહે છે. ઉર્ફીએ આ વખતે બ્લાઉઝ વિના સાડી પહેરી છે. આ તસવીરો પણ તેણે શેર કરી છે.
4/9

ઉર્ફીએ બેક પોઝમાં બ્લૂ અને વ્હિટ કલરની સાડી પહેરેલી તસવીરો શેર કરી છે. આ તસવીરમાં તેની આંખ ઝૂકેલી છે.
5/9

તસવીરોમાં ઉર્ફીએ નોઝ રિંગ પહેરી છે. તસવીરો હજારો લોકોએ લાઇક્સ કરી છે.
6/9

ઉર્ફીએ તસવીરો શેર કરતા રસપ્રદ કેપ્શન લખ્યું છે. ફેન્સ ઉર્ફીની તસવીરો પણ કોમેન્ટ કરતા પોતાને રોકી શકતા નથી.
7/9

ઉર્ફીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ જોઇને તેના સાડી પ્રેમને જોઇ શકાય છે. તે સાડીમાં પોતાની તસવીરો શેર કરતી રહે છે.
8/9

થોડા દિવસ અગાઉ જ ઉર્ફીએ બ્લૂ અને મહરૂન કલરની સાડીમાં તસવીરો શેર કરી હતી.
9/9

તમામ તસવીરો ઉર્ફીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવામાં આવી છે.
Published at : 11 Feb 2022 06:16 PM (IST)
આગળ જુઓ





















