શોધખોળ કરો
વિક્રમ ભટ્ટની દીકરીના થયા લગ્ન, સની લિયોનથી લઇને અવિકા ગૌર સહિતના સ્ટાર્સે આપી હાજરી
ફિલ્મ નિર્માતા વિક્રમ ભટ્ટની પુત્રી કૃષ્ણા ભટ્ટના લગ્ન રવિવારે મુંબઈમાં વેદાંત શારદા સાથે થયા હતા. લગ્ન સમારોહમાં ભટ્ટ પરિવારની અનેક મોટી હસ્તીઓએ હાજરી આપી હતી.
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/7

ફિલ્મ નિર્માતા વિક્રમ ભટ્ટની પુત્રી કૃષ્ણા ભટ્ટના લગ્ન રવિવારે મુંબઈમાં વેદાંત શારદા સાથે થયા હતા. લગ્ન સમારોહમાં ભટ્ટ પરિવારની અનેક મોટી હસ્તીઓએ હાજરી આપી હતી.
2/7

વિક્રમ ભટ્ટની દીકરીના લગ્નમાં ફેમસ ફિલ્મમેકર મહેશ ભટ્ટ, બાલિકા વધૂ ફેમ એક્ટ્રેસ અવિકા ગૌર અને સુહરિતા દાસ પહોંચ્યા હતા. જ્યાં તેઓએ સાથે ફોટોશૂટ કરાવ્યું હતું. અવિકા ગૌર કૃષ્ણા ભટ્ટની ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.
Published at : 12 Jun 2023 08:22 AM (IST)
આગળ જુઓ