શોધખોળ કરો

ભાડાના મકાનમાં રહેશે હવે સલમાન ખાન, કારણ જાણી રહી જશો દંગ

1/3
સલમાન ખાને ભાડે લીધેલા આ ફ્લેટનું  પહેલા વર્ષનું ભાડુ 2.70 હજાર રૂપિયા છે. બીજા વર્ષનું ભાડું 2.85 હજાર હશે, જ્યારે ત્રીજા વર્ષનું ભાડું ત્રણ લાખ રૂપિયા હશે અને ચોથા વર્ષનું ભાડું 3 લાખ 15 હજાર રૂપિયા હશે. સલમાન ખાન હાલ જે ફ્લેટમાં રહે છે, તે ફ્લેટ નાનો છે. જો કે સલમાનનું કહેવું છે કે, તે અહીં જ રહેવા ઇચ્છે છે કારણ કે તે બાળપણથી જ અહીં રહે છે અને તેમના મમ્મી પાપા પણ અહીં જ રહે છે. સલમાન ખાનના માતા પિતા પણ ગેલેક્સી એપાર્ટમેન્ટમાંથી શિફ્ટ કરવા નથી માંગતા. બસ આ જ કારણ છે કે, સલમાન પણ આ જગ્યા છોડી બીજે  શિફ્ટ થવા નથી ઇચ્છતા. બસ આ જ કારણ છે , તેમણે ગેલેક્સી એપાર્ટમેન્ટના સેકન્ડ ફ્લોર પર જ એક ફ્લેટ ભાડે લઇ લીધો છે. જેથી તે મમ્મી પાપા સાથે પણ રહી શકે અને ફ્લેટ નાનો પણ ન પડે

2/3
સુપરસ્ટાર સલમાનખાન હાલ મુંબઇના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રહે છે. અહીં ગ્રાઉન્ડ ફ્લોર પર સલમાન ખાન રહે છે અને ફર્સ્ટ ફ્લોર તેમના માતા-પિતા રહે છે. જો કે એવા સમાચાર મળી રહ્યાં છે કે, સલમાન ખાને સેકન્ડ ફ્લોર પર એક ફ્લેટ ભાડે લીધો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સલમાને આ ફ્લેટ 4 વર્ષ માટે ભાડે લીધો છે. સલમાન ખાનનો આ ફ્લેટ 130.40  સ્ક્વેર મીટરનો છે. સલમાન ખાને આ ફ્લેટ માટે 25 લાખનું ડિપોઝિટ પણ આપી દીધું છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

બંગાળ ચૂંટણીમાં ફલોદી સટ્ટા બજાર પણ મૂંઝાયું: મમતા 130 પર, તો ભાજપનો શું છે ભાવ?

આવતીકાલનું હવામાન: 19 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, 80 km/h ની ઝડપે ફૂંકાશે પવન

મધ્ય પૂર્વમાં ફરી ભડકશે યુદ્ધની આગ? ટ્રમ્પે કહ્યું- ઈરાને હજુ પૂરતી કિંમત ચૂકવી નથી

ફલોદી સટ્ટા બજારનો મોટો ધડાકો: બંગાળમાં કાંટે કી ટક્કર, જાણો કયા રાજ્યમાં કોણ જીતશે?

વિડિઓઝ

Thakor Samaj Bandharan : પાટણમાં ફરી એકવાર ઠાકોર સમાજના બંધારણનો ઉલાળ્યો, દોઢ લાખનો દંડ
Gujarat Hit Wave : હજુ 24 કલાક ગુજરાત પર તાપનું ટોર્ચર રહેશે યથાવત
Rajkot BJP: ભાજપ નેતાની પોસ્ટથી અનેક તર્ક-વિતર્ક, પદાધિકારીઓની વરણીને લઈ શું લખ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજખોરોના વળતા પાણી ક્યારે?
Hun To Bolish : હું તો બોલીશ : આ ડમ્પરોને 'બ્રેક' મારો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બંગાળ ચૂંટણીમાં ફલોદી સટ્ટા બજાર પણ મૂંઝાયું: મમતા 130 પર, તો ભાજપનો શું છે ભાવ?
બંગાળ ચૂંટણીમાં ફલોદી સટ્ટા બજાર પણ મૂંઝાયું: મમતા 130 પર, તો ભાજપનો શું છે ભાવ?
આવતીકાલનું હવામાન: 19 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, 80 km/h ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: 19 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, 80 km/h ની ઝડપે ફૂંકાશે પવન
મધ્ય પૂર્વમાં ફરી ભડકશે યુદ્ધની આગ? ટ્રમ્પે કહ્યું- ઈરાને હજુ પૂરતી કિંમત ચૂકવી નથી
મધ્ય પૂર્વમાં ફરી ભડકશે યુદ્ધની આગ? ટ્રમ્પે કહ્યું- ઈરાને હજુ પૂરતી કિંમત ચૂકવી નથી
ફલોદી સટ્ટા બજારનો મોટો ધડાકો: બંગાળમાં કાંટે કી ટક્કર, જાણો કયા રાજ્યમાં કોણ જીતશે?
ફલોદી સટ્ટા બજારનો મોટો ધડાકો: બંગાળમાં કાંટે કી ટક્કર, જાણો કયા રાજ્યમાં કોણ જીતશે?
હારીજમાં ઠાકોર સમાજનું બંધારણ તૂટ્યું: 1.50 લાખનો દંડ, નહીં ભરે તો સમાજ બહાર કરવાની ચીમકી!

સાવધાન! એકસાથે 6 ચક્રવાતી સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ

મુંબઈ સટ્ટા બજારમાં ખળભળાટ: બંગાળમાં મમતા દીદીની ખુરશી જોખમમાં? જાણો કોની બનશે સરકાર

વિનેશ ફોગાટનો ધડાકો: ‘મારું પણ જાતીય શોષણ થયું છે’, બ્રિજ ભૂષણ પર લગાવ્યા ગંભીર આરોપ

Embed widget