શોધખોળ કરો
Deepika Padukone : દીપિકા પાદુકોણે કર્યા વિવિધ યોગાસન, જુઓ Photos
Deepika Padukone
1/6

દીપિકા પાદુકોણ બોલિવૂડની સૌથી સુંદર સુંદરીઓમાંથી એક છે, તેણે ફિલ્મી દુનિયામાં પોતાની ઓળખ બનાવવા માટે ઘણી મહેનત કરી છે.
2/6

બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ એ કેટલીક અભિનેત્રીઓમાંની એક છે જે પોતાની ફિટનેસ માટે જાણીતી છે.
Published at : 12 May 2022 10:53 PM (IST)
આગળ જુઓ





















