શોધખોળ કરો

ક્રોપ ટૉપ સાથે શર્ટના બટન ખોલી એરપોર્ટ પર સ્પોર્ટ થઇ ધનશ્રી વર્મા

Dhanashree Verma Pics: આજે સવારે એરપોર્ટ પર ધનશ્રી વર્મા સ્ટાઇલિશ લુકમાં જોવા મળી હતી. કોરિયોગ્રાફરના એરપોર્ટના ફોટા હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

ધનશ્રી વર્મા

1/7
Dhanashree Verma Pics: આજે સવારે એરપોર્ટ પર ધનશ્રી વર્મા સ્ટાઇલિશ લુકમાં જોવા મળી હતી. કોરિયોગ્રાફરના એરપોર્ટના ફોટા હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. કોરિયોગ્રાફર ધનશ્રી વર્માએ તાજેતરમાં જ ક્રિકેટર યુઝવેન્દ્ર સિંહ ચહલથી છૂટાછેડા લીધા છે. ત્યારથી ધનશ્રી વર્મા હંમેશા ચર્ચામાં રહે છે. ગુરુવારે સવારે કોરિયોગ્રાફર એરપોર્ટ પર જોવા મળ્યા હતા.

2/7
ધનશ્રી વર્મા આજે સવારે એરપોર્ટ પર ખૂબ જ સુંદર લૂકમાં જોવા મળી હતી

3/7
આ સમય દરમિયાન ધનશ્રીએ બ્લેક કલરનું ક્રોપ ટોપ સાથે બ્લેક ટ્રાઉઝરની જોડી બનાવી હતી

4/7
તેણે એક ઓવરસાઇઝ શર્ટ પણ પહેર્યો હતો જેના બટન ખુલ્લા હતા.

5/7
ધનશ્રીએ વૉચ અને ચશ્મા સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો હતો. ધનશ્રી મેકઅપ વગરના લુકમાં પણ ખૂબ જ આકર્ષક દેખાતી હતી.

6/7
પાપારાઝીઓએ કોરિયોગ્રાફરના ઘણા ફોટા પણ ક્લિક કર્યા જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

7/7
ચાહકોને ધનશ્રીનો એરપોર્ટ લુક ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

મનોરંજન ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન

ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન

ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન

Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત

IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત

Embed widget