બોલીબૂડ એક્ટ્રેસ દિશા પટની હવે પોતાના હોટ અને સેક્સી ફોટોના કારણે અવારનવાર ચર્ચામાં રહેતી હોય છે.
2/6
દિશાને બીચ અને બિકિનીથી કેટલો પ્રેમ છે એ તેના ફોટો પરથી જ દેખાઈ આવે છે.
3/6
હવે ફરીથી દિશાએ પોતાની દરિયાકિનારાના ફોટો શેર કર્યા છે જેની ઘણી ચર્ચા થઈ રહી છે. પરંતુ આ વખતે ચર્ચાનો વિષય તેની હોટનેસ નહી પણ બીજું કંઈક છે.
4/6
દિશાએ ઈંસ્ટા પર ત્રણ ફોટો શેર કર્યા છે. પહેલા ફોટોમાં તે ખુદ દેખાઈ રહી છે. જ્યારે બીજા ફોટોમાં અને ત્રીજા ફોટોમાં દિશાએ સીલ સાથેની ફોટો શેર કરી છે.
5/6
દિશા અને સીલના આ ફોટો જોઈને એવું લાગે છે કે એક્ટ્રેસ પોતાની તુલના સીલ સાથે કરી રહી છે.
6/6
એક્ટ્રેસની આ પોસ્ટ જોઈને લોકો પોતાનું હસવાનું નથી રોકી શકતા. દિશાના કથિત બોયફ્રેન્ડ ટાઈગર પોતાનું હસવાનું રોકી ના શક્યો અને તેણે આ ફોટોની કોમેન્ટમાં હસતા ઈમોજી કોમેન્ટ કર્યા હતા.