શોધખોળ કરો
Pics: શિમરી સિલ્વર ગાઉનમાં Pooja Hegdeનો હટકે અંદાજ, એકથી એક શાનદાર પૉઝ વાયરલ
Pooja Hegde Photos: ટૉલીવુડથી લઇને બૉલીવુડ સુધીની ફિલ્મી સફર કરીને પોતાના ખાસ જગ્યા બનાવી ચૂકેલી એક્ટ્રેસ પૂજા હેગડે ચર્ચામા છે. દેસી હોય કે વેસ્ટર્ન દરેક લૂકમાં પૂજા હેગડેના લાખો દિવાના છે.
ફાઇલ તસવીર
1/8

Pooja Hegde Photos: ટૉલીવુડથી લઇને બૉલીવુડ સુધીની ફિલ્મી સફર કરીને પોતાના ખાસ જગ્યા બનાવી ચૂકેલી એક્ટ્રેસ પૂજા હેગડે ચર્ચામા છે. દેસી હોય કે વેસ્ટર્ન દરેક લૂકમાં પૂજા હેગડેના લાખો દિવાના છે.
2/8

પૂજા હેગડે (Pooja Hegde) આજકાલ સલમાન ખાનની (Salman Khan) ફિલ્મ 'કિસી કા ભાઇ કિસી કી જાન'ના શૂટિંગમાં વ્યસ્ત છે. દક્ષિણ ફિલ્મોની આ એક્ટ્રેસે આજે પકડ મજબૂત કરી લીધી છે.
Published at : 20 Oct 2022 12:58 PM (IST)
આગળ જુઓ