શોધખોળ કરો
શું તમને રેપર બાદશાહનું અસલી નામ ખબર છે ? જાણો કયા રેપર્સે બદલ્યા છે તેમના નામ
ફાઈલ તસવીર
1/5

બાદશાહનું અસલી નામ આદિત્ય પ્રતીક સિંહ સિસોદિયા છે. બાદશાહ ફિલ્મથી પ્રેરિત થઈને તેણે નામ બદલ્યું છે. તેના અનેક ગીતોએ ધૂમ મચાવી છે.
2/5

યો યો હની સિંહનું અસલી નામ હૃદેશ સિંહ છે. તેનું નામ એક-બે વિવાદમાં પણ આવ્યું છે. ચાર બોટલ વોડકા ગીતથી તે પ્રસિદ્ધ થયો હતો.
Published at : 27 Dec 2021 10:31 AM (IST)
આગળ જુઓ























