શોધખોળ કરો
ઈમરાન હાશ્મીની એક્ટ્રેસ સોનલ ચૌહાણે કડકડતી ઠંડીમાં બતાવ્યું બોલ્ડ ફિગર, જુઓ PHOTOS
સોનલ ચૌહાણ
1/5

સોનલ ચૌહાણ આ દિવસોમાં નવા વર્ષનું વેકેશન માણી રહી છે. જન્નત અભિનેત્રીનો બોલ્ડ લુક ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને તમામ તસવીરોમાં તેના વખાણ કરી રહ્યા છે.
2/5

બીચ પર બિકીની પહેરીને સોનલ ચૌહાણ તેના સિઝલિંગ લુકને ફ્લોન્ટ કરી રહી છે. સોનલ ચૌહાણના સેક્સી લુક પર ચાહકો પ્રેમ વરસાવી રહ્યા છે.
Published at : 03 Jan 2022 03:53 PM (IST)
આગળ જુઓ



















