શોધખોળ કરો
Urfi Javed Pics: બહેનો સાથે ઉર્ફી જાવેદે કરી Rooftop પાર્ટી, જાળીદાર કપડામાં ફરી બની કેમેરાનું ફોક્સ
Urfi Javed Rooftop Party:ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયામાં પોતાની વિચિત્ર ફેશનને લઈ છવાયેલી રહે છે. આ મામલે તેની બહેન પણ ઓછી ઉતરે તેમ નથી. જેની તસવીરો હાલ વાયરલ થઈ છે.
બહેનો સાથે ઉર્ફી જાવેદ
1/8

સોશિયલ મીડિયા સેંસેશન ઉર્ફી જાવેદ વારંવાર પોતાના આઉટફિટ સાથે એક્સપરિમેંટ કરતી રહે છે. જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતી હોય છે. ફરી એકવાર તેણે રિવીલીંગ આઉટફિટ સાથે લોકોનું ધ્યાન ખેંચ્યું છે, આ વખતે તેની બહેન પણ સાથે જોવા મળી.
2/8

ઉર્ફી જાવેદે તાજેતરમાં જ બહેન સાથે પાર્ટી કરી. આ પાર્ટીની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ છે. જેમાં ઉર્ફી તેની બહેન સાથે પાર્ટી કરતી નજરે પડી રહી છે.
Published at : 30 Oct 2022 12:54 PM (IST)
આગળ જુઓ





















