શોધખોળ કરો

જાણો KGF Chapter 2ની અભિનેત્રી શ્રીનિધિ શેટ્ટી વિશે

Srinidhi_Shetty_3_

1/7
KGF ચેપ્ટર-2 14મી એપ્રિલે રિલીઝ થવા જઈ રહ્યું છે. દર્શકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મના બીજા ભાગમાં યશ ઉપરાંત રવિના ટંડન, સંજય દત્ત અને શ્રીનિધિ શેટ્ટી પણ જોવા મળશે. શ્રીનિધિ પણ KGF ચેપ્ટર-1 નો ભાગ રહી ચુકી છે.

2/7
શ્રીનિધિ શેટ્ટીએ KGF ચેપ્ટર-1 માં યશની લેડી લવની ભૂમિકા ભજવી હતી અને હવે તે ચેપ્ટર-2 માં પણ જોવા મળશે. આવો અમે તમને શ્રીનિધિ સાથે જોડાયેલી રસપ્રદ વાતો જણાવીએ.

3/7
શ્રીનિધિ શેટ્ટી અભિનેત્રી બનતા પહેલા મોડલ હતી અને મોડલિંગ જગતનો જાણીતો ચહેરો પણ હતી. તેણે ઘણી બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ લીધો અને જીતી.

4/7
2016માં શ્રીનિધિ મિસ દિવા સુપ્રાનેશનલ હતી, તે પછી તેણે મિસ સુપ્રાનેશનલ સ્પર્ધા પણ જીતી હતી. આ ખિતાબ હાંસલ કરનારી શ્રીનિધિ બીજી ભારતીય મોડલ છે.

5/7
આ સૌંદર્ય સ્પર્ધાઓ સિવાય, તેણીએ મિસ સાઉથ ઈન્ડિયા, મિસ કર્ણાટક અને મિસ બ્યુટીફુલ સ્માઈલનો ખિતાબ પણ જીત્યો છે.

6/7
મોડલિંગમાં ઘણું નામ બનાવ્યાં બાદ  શ્રીનિધિ શેટ્ટીએ ફિલ્મોમાં પગ મૂક્યો અને તેની પ્રથમ ફિલ્મ બ્લોકબસ્ટર હિટ રહી. તેણે યશની KGF-1 સાથે તેની શરૂઆત કરી હતી.

7/7
આ ફિલ્મમાં તેને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. આ જ કારણ છે કે શ્રીનિધિ શેટ્ટી પણ હવે KGF-2નો ભાગ છે. આ સિવાય તે કોબ્રામાં જોવા મળશે. આ તમિલ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે.

મનોરંજન ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ

આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી,  મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો  અમિતાભના રસપ્રદ કિસ્સા

અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની

વિડિઓઝ

Gujarat Rain Forecast: ગરબા ખેલૈયાઓને નિરાશ કરતા સમાચાર, વરસાદને લઈ હવામાન વિભાગની મોટી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?

મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર

આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી

હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી

IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે

અષ્ટમી પર ભદ્રાનો પડછાયો: શું આજે દેવી પૂજા કરી શકાશે? જાણો સાચો સમય અને નિયમ

Surat:  લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા

મહારાષ્ટ્રના બીડમાં ભીષણ માર્ગ અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના મોત

Embed widget