શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Lata Mangeshkar Passes Away Live Update : લતા મંગેશકરે ગુજરાતીમાં ગાયેલાં આ ગીત સાંભળ્યાં છે ?
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/06/f8db7cc613cae6f8e1f9f58ba491bde4_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સ્વર કોકિલાને અલવિદા
1/10
![મુંબઈઃ મહાન પાર્શ્વગાયિકા લતા મંગેશકરે વિશ્વની 36 ભાષાઓમાં હજારો ગીતો ગાયાં હતાં. લતાજીએ ગુજરાતી ભાષામાં પણ અનેક ગીત ગાયાં હતાં.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/06/d0096ec6c83575373e3a21d129ff8fefa2f48.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઈઃ મહાન પાર્શ્વગાયિકા લતા મંગેશકરે વિશ્વની 36 ભાષાઓમાં હજારો ગીતો ગાયાં હતાં. લતાજીએ ગુજરાતી ભાષામાં પણ અનેક ગીત ગાયાં હતાં.
2/10
![લતાજીનાં કેટલાંક લોકપ્રિય ગુજરાતી ગીતો ચોક્કસ સાંભળજો.મહેંદી તો વાવી માળવે ને તેનો રંગ ગયો ગુજરાત રે.......લતાજીનું સૌથી લોકપ્રિય ગુજરાતી ગીત છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/06/c79fc1eda13b2a9593903967b6d65f925d041.jpg?impolicy=abp_cdn&imwidth=720)
લતાજીનાં કેટલાંક લોકપ્રિય ગુજરાતી ગીતો ચોક્કસ સાંભળજો.મહેંદી તો વાવી માળવે ને તેનો રંગ ગયો ગુજરાત રે.......લતાજીનું સૌથી લોકપ્રિય ગુજરાતી ગીત છે.
3/10
![મોહમ્મદ રફી અને લતાજીનું નયન ચકચૂર છે ગીત પણ ગુજરાતીનાં શ્રેષ્ઠ ગીતોમાં એક છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/06/032b2cc936860b03048302d991c3498f83cf2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મોહમ્મદ રફી અને લતાજીનું નયન ચકચૂર છે ગીત પણ ગુજરાતીનાં શ્રેષ્ઠ ગીતોમાં એક છે.
4/10
![લતાજીએ ગાયેલું મારા તો ચિત્તનો ચોર, શામળિયો ગીત પણ અદભૂત છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/06/18e2999891374a475d0687ca9f989d83e2923.jpg?impolicy=abp_cdn&imwidth=720)
લતાજીએ ગાયેલું મારા તો ચિત્તનો ચોર, શામળિયો ગીત પણ અદભૂત છે.
5/10
![લતાજીએ ગાયેલું દીકરી તો પારકી થાપણ કહેવાય ગીત કોઈની પણ આંખો ભીની કરી દે એવું ગીત છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/06/4efdd2f969559e8b1c92e99f32ded48e2c38f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
લતાજીએ ગાયેલું દીકરી તો પારકી થાપણ કહેવાય ગીત કોઈની પણ આંખો ભીની કરી દે એવું ગીત છે.
6/10
![મહેન્દ્ર કપૂર અને લતાજીનું પાદડું લીલું ને રંગ રાતો ગીત પણ ગુજરાતીનાં શ્રેષ્ઠ ગીતોમાં એક છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/06/d0096ec6c83575373e3a21d129ff8fefc48e2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મહેન્દ્ર કપૂર અને લતાજીનું પાદડું લીલું ને રંગ રાતો ગીત પણ ગુજરાતીનાં શ્રેષ્ઠ ગીતોમાં એક છે.
7/10
![લતાજીનું માને તો મનાવી લેજો રે, ઓધાજી રે મારા વાલાને વઢીને કેજો રે ...ક્લાસિક ગીત છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/06/4efdd2f969559e8b1c92e99f32ded48e78386.jpg?impolicy=abp_cdn&imwidth=720)
લતાજીનું માને તો મનાવી લેજો રે, ઓધાજી રે મારા વાલાને વઢીને કેજો રે ...ક્લાસિક ગીત છે.
8/10
![હે કાનુડા તોરી ગોવાલણ ...ગીતે ગુજરાતીઓને એક જમાનામાં ઘેલું લગાડ્યું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/06/032b2cc936860b03048302d991c3498f5c2d0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હે કાનુડા તોરી ગોવાલણ ...ગીતે ગુજરાતીઓને એક જમાનામાં ઘેલું લગાડ્યું હતું.
9/10
![હંસલા હાલો ને હવે મોતીડા નહિ રે જડે......લતાજીનું આધ્યાત્મિક ગુજરાતી ગીત પણ સાંભળવા જેવું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/06/fe5df232cafa4c4e0f1a0294418e5660e3fc6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હંસલા હાલો ને હવે મોતીડા નહિ રે જડે......લતાજીનું આધ્યાત્મિક ગુજરાતી ગીત પણ સાંભળવા જેવું છે.
10/10
![વેણીભાઈ પુરોહિતે લખેલું ને પુરૂષોત્તમ ઉપાધ્યાયે સંગીતબધ્ધ કરેલું માઝમ રાતે રે......ગીત પણ યાદગાર છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/06/31438f7ef42c95b304a2ae39b2d1ffe5b4cbb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વેણીભાઈ પુરોહિતે લખેલું ને પુરૂષોત્તમ ઉપાધ્યાયે સંગીતબધ્ધ કરેલું માઝમ રાતે રે......ગીત પણ યાદગાર છે.
Published at : 06 Feb 2022 11:37 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)