શોધખોળ કરો

Lauren Gottlieb Photos: બોયફ્રેન્ડ સાથે રોમેન્ટિક અંદાજમાં Lauren Gottliebએ તસવીરો કરી પોસ્ટ

અમેરિકન ડાન્સર અને એક્ટ્રેસ Lauren Gottlieb તેના બોયફ્રેન્ડ સાથેના ઘણા રોમેન્ટિક ફોટા શેર કર્યા છે

ફાઇલ તસવીર

1/8
અમેરિકન ડાન્સર અને  એક્ટ્રેસ Lauren Gottlieb તેના બોયફ્રેન્ડ સાથેના ઘણા રોમેન્ટિક ફોટા શેર કર્યા છે.

2/8
'ABCD' સહિત અનેક બોલિવૂડ ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અમેરિકન ડાન્સર Lauren Gottlieb રિલેશનશિપમાં છે.

3/8
Lauren Gottliebના બોયફ્રેન્ડનું નામ ટોબિયાસ જોન્સ છે. તે એક લોકપ્રિય વીડિયો ક્રિએટર છે

4/8
Laurenએ રોમેન્ટિક પોઝમાં ટોબિયાસ સાથે ઈન્સ્ટાગ્રામ પર ઘણા ફોટા શેર કર્યા છે. તેઓએ તેમના સંબંધોની સત્તાવાર જાહેરાત કરી હતી.

5/8
એક વેબ પોર્ટલ સાથેની વાતચીતમાં લોરેને કહ્યું હતું કે તેણે ક્યારેય આવો પ્રેમ જાણ્યો નથી કે અનુભવ્યો નથી.લોરેને એમ પણ કહ્યું હતું કે તેણી હંમેશા તેના જીવનમાં સાચા જીવનસાથીનું સપનું જોતી હતી.

6/8
લોરેને એમ પણ કહ્યું હતું કે બંને એકબીજાની કંપનીનો આનંદ માણી રહ્યા છે, પરંતુ સગાઈને લઈને કોઈ ઉતાવળ નથી.

7/8
લોરેને જણાવ્યું હતું કે જ્યારે પણ તે અને ટોબિયાસ શોપિંગ કરવા જાય છે અથવા હોટલમાં જાય છે ત્યારે દરેક તેમને પતિ-પત્ની માને છે.

8/8
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામમાંથી લેવામાં આવી છે.

મનોરંજન ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Weather Update: ચક્રવાત 'અર્નબ'નો કહેર, કાલે દેશના 12 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 

PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 

Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 

OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કરકસરયુક્ત દિવાળી
Hun To Bolish | હું તો બોલીશ | કેટલું અસરદાર ઓપરેશન ગંગાજળ ?
Hun To Bolish | હું તો બોલીશ | આવી રીતે એવોર્ડ થોડી અપાય ?
ચોરવાડમાં રિલાયન્સ પરિવારે યોજ્યો ભવ્ય કાર્યક્રમ, જિયોના 10 વર્ષની સફળતાની ભવ્ય ઉજવણી
Hun To Bolish | હું તો બોલીશ | પકડાયો વ્યાજખોર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: ચક્રવાત 'અર્નબ'નો કહેર, કાલે દેશના 12 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 
Weather Update: ચક્રવાત 'અર્નબ'નો કહેર, કાલે દેશના 12 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 
PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 
PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 
Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 
OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Gold-Silver on MCX: દિવાળી તહેવાર પહેલા સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો શું છે કિંમત 

Cyclone Arnab: અર્નબ વાવાઝોડાનો કહેર, ઓડિશાના 300 ગામડા સંપર્કવિહોણા, અનેક ટ્રેન રદ્દ 

અલ નીનોની ભારત પર ભયંકર અસર, 6 મહિનામાં દેશમાં 55 હજાર મોતની આશંકા?

જામનગરમાં BJP કોર્પોરેટરના પુત્રના ગોડાઉન પર પોલીસે પાડ્યો દરોડો, 19522 દારુની બોટલો જપ્ત

Embed widget