શોધખોળ કરો
અર્જુન સાથે બ્રેકઅપ બાદ વધુ બોલ્ડ થઇ મલાઇકા, રકુલ પ્રીત સિંહ પણ અપ્સરા જેવી લાગી
Malaika-Rakul latest photos: બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરાએ બોસ લેડી લુકમાં કેમેરા માટે સિઝલિંગ પોઝ આપ્યા હતા. તો અભિનેત્રી રકુલ પ્રીત સિંહ સફેદ ડ્રેસમાં અપ્સરા જેવી સુંદર લાગી રહી હતી.
All Photo Credit: Instagram
1/7

Malaika-Rakul latest photos: બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરાએ બોસ લેડી લુકમાં કેમેરા માટે સિઝલિંગ પોઝ આપ્યા હતા. તો અભિનેત્રી રકુલ પ્રીત સિંહ સફેદ ડ્રેસમાં અપ્સરા જેવી સુંદર લાગી રહી હતી. આવી સ્થિતિમાં અમે તમારા માટે અભિનેત્રીઓની લેટેસ્ટ તસવીરો લઈને આવ્યા છીએ.
2/7

બોલિવૂડની ગ્લેમરસ એક્ટ્રેસ મલાઈકા અરોરા લાંબા સમય બાદ ખૂબ જ કિલર સ્ટાઈલમાં જોવા મળી છે. અભિનેત્રીએ તેના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો ફેન્સ સાથે શેર કરી છે.
3/7

મલાઈકા અરોરાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ તસવીરો શેર કરી છે. જેમાં તેનો ખૂબ જ સિઝલિંગ લેડી બોસ લૂક જોવા મળી રહ્યો છે
4/7

આ તસવીરોમાં મલાઈકાએ ચેક્ડ સ્કર્ટ અને સફેદ શર્ટ સાથે મેચિંગ લોંગ બ્લેઝર પહેર્યું છે. તસવીરોમાં તે તેના શર્ટના બટન ખુલ્લા રાખીને પોઝ આપતી જોવા મળી હતી. મલાઈકાએ સ્ટાઇલિશ હેરસ્ટાઇલ કરી છે. સિલ્વર-ગોલ્ડન જ્વેલરી પહેરીને તેનો સુંદર લૂક જોવા મળી રહ્યો છે.
5/7

રકુલ પ્રીત સિંહે પણ પોતાની કેટલીક બોલ્ડ અને સુંદર તસવીરો ફેન્સ સાથે શેર કરી છે. જે હવે ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
6/7

આ તસવીરોમાં રકુલ પ્રીત સિંહ વ્હાઇટ લૂકમાં જોવા મળી હતી, જેમાં તે એક અપ્સરા જેવી સુંદર દેખાઈ રહી છે.
7/7

અભિનેત્રીએ ઓફ શોલ્ડર ટોપ સાથે ફ્રન્ટ કટ સ્કર્ટ પહેર્યું છે. જેમાં તે તેના ટોન્ડ પગને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.
Published at : 20 Nov 2024 02:40 PM (IST)
આગળ જુઓ





















