શોધખોળ કરો
Heena Panchal Pics: સુંદરતામાં મલાઇકાને ટક્કર આપે છે એક્ટ્રેસની 'હમશકલ'
તમે ઘણીવાર સ્ટાર્સના હમશકલની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી જોઈ હશે. આજે અમે તમને મલાઈકાના હમશકલ અંગે જાણકારી આપીશુ.
Heena Panchal
1/9

તમે ઘણીવાર સ્ટાર્સના હમશકલની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી જોઈ હશે. આજે અમે તમને મલાઈકાના હમશકલ અંગે જાણકારી આપીશુ.
2/9

બોલિવૂડ ક્વીન મલાઈકા અરોરા 49 વર્ષની ઉંમરે પણ ખૂબ જ ફિટ અને હોટ લાગે છે. પરંતુ ઈન્ડસ્ટ્રીમાં એક એવી અભિનેત્રી છે જે હોટનેસમાં ઘણી હદ સુધી મલાઈકા સાથે સ્પર્ધા કરતી જોવા મળે છે.
Published at : 11 Jan 2023 02:49 PM (IST)
Tags :
Heena Panchalઆગળ જુઓ