શોધખોળ કરો
48 વર્ષની ઉંમરે મલાઇકાનો હૉટ અવતાર, સવારે શોર્ટ્સ પહેરીને જિમમાં જતી વખતની તસવીરો વાયરલ, જુઓ.....
Malaika_Arora_Photos
1/7

Malaika Arora Workout Look: બૉલીવુડ અભિનેત્રી મલાઇકા અરોડા (Malaika Arora)એ તાજેતરમાં જ સવારે સવારે વર્કઆઉટ માટે જતી વખતે પૈપરાજીએ સ્પૉટ કરી. મલાઇકાની આ દરમિયાનની કેટલીક તસવીરો અમે તમારી સામે લઇને આવ્યા છે. જુઓ આગળની સ્લાઇડ્સમાં............
2/7

મલાઇકા આ દરમિયાન સવારે ઉઠતાં જ વર્કઆઉટ માટે નીકળી ગઇ હતી. આવામાં તસવીરોમાં તેની વિખરાયેલા વાળ અને શોર્ટ ડ્રેસની ખુબ ચર્ચા થઇ રહી છે.
Published at : 17 Nov 2021 03:13 PM (IST)
આગળ જુઓ





















