શોધખોળ કરો
સ્ટ્રેસને ઓછો કરવા પ્રિયંકા લીધો ક્યૂબા ડાઇવિંગનો સહારો, સ્પેનના દરિયામાં લગાવી ઉંડી ડુબકી, જુઓ તસવીરો......
Priyanka_Chopra
1/6

Priyanka Chopra Scuba Diving: દેસી ગર્લ પ્રિયંકા ચોપડા (Priyanka Chopra) આજકાલ સ્પેનમાં છે, જ્યાં તે પોતાની વેબસીરીઝ 'સિટાડેલ' (Citadel) નુ શૂટિંગ કરી રહી છે. થોડાક દિવસો પહેલા તે પોતાની માં મધુ ચોપડા સાથે ફરતી દેખાઇ હતી. પ્રિયંકાએ સ્પેનના ઉંડા દરિયામાં સ્કૂબા ડાઇવિંગનો આનંદ ઉઠાવ્યો હતો. જુઓ તસવીરો.......
2/6

પ્રિયંકા ચોપડાએ પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર આ તસવીરો શેર કરી છે, આ તસવીરો રવિવારની છે, જ્યારે તેને પોતાના બિઝી શિડ્યૂલમાંથી સમય કાઢીને સ્કૂબા ડાઇવિંગ કર્યુ. આ તસવીરોમે તે ઉંડા પાણીમાં ઉતરવાની તૈયારી કરી રહી છે.
Published at : 18 Oct 2021 03:13 PM (IST)
આગળ જુઓ



















